ખુદા તારિ કસોટિ નિ પ્રથા સારિ નથિ હોતિ ,જે સારા હોય ચૅ એનિ દશા સારિ નથિ હોતિ.
ખુબિ તો એ કે ડુબિ જાવ તો લઇ જાય ચૅ કાથે ,તરો ત્યારે જ સાગર નિ હવા સારિ નથિ હોતિ
જગતમા સર્વેને કહેતા ફરો નહિ કે દુઆ કરજો ,ઘણા એવાય ચે જેનિ દુઆ સારિ નથિ હોતિ
કબરમાં જૈને રહેશો તો ફરિશ્તા ઉભા કરશે ,અહિ બેફામ કોઇ પણ જગા સારિ નથિ હોતિ.